જુનિયનર ડોક્ટર્સને સાતમા પગાર પંચ મુજબ વેતન અપાય
જુના ફોર્મૂલા મુજબ કોવિડ વોર્ડની ડ્યૂટી ડબલ કાઉન્ટ કરવામાં આવે
શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય.
SR વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.
સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે
શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે
સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગૂ કરવામાં આવે