અમુક બાળકો ખૂબ બોલ્ડ હોય છે તેમ છતાં તેમને સ્ટેજ પર જવાના નામથી ગભરામણ થવા લાગે છે ગભરામણના કારણે સારુ પરફોર્મ કરી શકતા નથી, જેથી અમુક રીતની મદદથી બાળકોનો આત્મવિશ્વાસ વધારવામાં આવે તે જરૂરી છે મુક બાળકો સ્ટેજનું નામ સાંભળતા જ પેનિક કરવા લાગે છે. ખૂબ સમજાવ્યા છતાં બાળકોનો ડર યથાવત રહે છે. બાળકો સ્ટેજ પર જતી વખતે ગભરાય નહીં તે માટે બાળકોની અંદર નેગેટીવ વિચાર આવવાથી તેને રોકો બાળકોને સ્ટેજ ફીયરથી બહાર કાઢવા માટે સલાહકારની સલાહ લો ઘણા બાળકો નોર્મલી તો ખૂબ વાતો કરે છે પરંતુ ખાસ અવસરે કંઈ વાંચવુ કે સંભળાવવાનું હોય તો ગભરાઈ જાય છે તેમની આ ગભરામણને દૂર કરવા માટે રીડિંગ હેબિટ્સને ડેવલપ કરવા માટે કહો. બાળકોની ગભરામણ દૂર કરવા માટે તેમને વિષયની સંપૂર્ણ જાણકારી અને તૈયારી કરવાની સલાહ આપે આ રીતે બાળકો પરફોર્મ કરતી વખતે અચકાશે નહીં અને ધીમે-ધીમે સ્ટેજ પર જવાનો ડર ખતમ થઈ જશે.