કેરી ખાઈને ઘણા લોકો તેની ગોટલીઓ કચરાપેટીમાં ફેંકી દે છે

કેરી ખાઈને ઘણા લોકો તેની ગોટલીઓ કચરાપેટીમાં ફેંકી દે છે

પરંતુ શું તમે જાણો છો કે કેરીની ગોટલીઓ પણ ખૂબ કામની ચીજ છે

પરંતુ શું તમે જાણો છો કે કેરીની ગોટલીઓ પણ ખૂબ કામની ચીજ છે

તેમાં અનેક જબરદસ્ત અને અદભૂત ગુણ છુપાયેલા હોય છે

આયુર્વેદમાં કેરીની ગોટલીઓને સૌથી કારગર ઔષધિ માનવામાં આવી છે.

ગોટલીઓ શરીરની અનેક તકલીફોને ગાયબ કરી દે છે

કેરીની જેમ ગોટલીઓમાં પણ અનેક જરૂરી પોષક તત્વો હોય છે

પાચનની સમસ્યામાં કેરીની ગોટલીનું ચૂર્ણ બનાવી સેવન કરવામાં આવે છે

કેરીની ગોટલી ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે

કેરીની ગોટલી ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે

કેરીની ગોટલી હાઈ બ્લડ પ્રેશરના દર્દીને પણ રાહત પહોંચાડે છે