MyGovકોરોના હેલ્પડેસ્ક વ્હોટસઅપ નંબર -91 9013151515 સેવ કરો


સર્ચબારમાં MyGovનંબર સર્ચ કરો


ચેટ વિન્ડો ખોલો, ડાયલોગ બોક્સમાં ડાઉનલોડ સર્ટીફિકેટ ટાઇપ કરો


રજિસ્ટ્રર નંબર પર OTPઆવશે, OTPને MyGovના વ્હોટસએપ ચેટ બોક્સમાં લખો


જેનું સર્ટી જોઇએ છે તેનો નંબર ટાઇપ કરો, ચેટબોક્સ પર વેક્સિનનું સર્ટીફિકેટ આવશે


આપ આ સર્ટીફિકેટને ફોનમાં ડાઉનલોડ કરી શકો છો