લોકસભામાં રજૂ થયું OBC સંશોધન બિલ રાજ્ય સરકારોને પોતાનું ઓબીસી લિસ્ટ બનાવવાનો હક મળશે કોંગ્રેસ સહિત 15 વિપક્ષી દળોએ સમર્થન કર્યું