એથલિટને ડાયટમાં રોજ 3 હજારથી 3500 કેલેરી લેવી જરૂરી

નીરજ ચોપડાનો ડાયટ પ્લાન

કાર્બોહાઇડ્રેઇટ અને પ્રોટીનની માત્રા પણ પુરતી હોવી જરૂરી

નીરજ ચોપડાનો ડાયટ પ્લાન

નીરજના દિવસની શરૂઆત હેલ્થી નાસ્તાથી થાય છે

નીરજ ચોપડાનો ડાયટ પ્લાન

નાસ્તામાં તે બ્રાઉન બ્રેડ અને આમલેટ લે છે.

નીરજ ચોપડાનો ડાયટ પ્લાન

તે વધુ સલાડ અને ફળો જ ખાય છે

નીરજ ચોપડાનો ડાયટ પ્લાન

પ્રેકટિસની વચ્ચે તે ફ્રૂટનું ફ્રેશ જ્યુસ લેવાનું પસંદ કરે છે.

નીરજ ચોપડાનો ડાયટ પ્લાન

લંચમાં નીરજ ગ્રિલ ચિકન બ્રેસ્ટ, ગ્રિલ સેનમોન ફિશ લે છે

નીરજ ચોપડાનો ડાયટ પ્લાન

ગોલગપ્પા અને વેજિટેબલ બિરિયાની ફેવરિટ ડિશ છે

નીરજ ચોપડાનો ડાયટ પ્લાન