સપનશાસ્ત્ર મુજબ સપના સાંકેતિક પણ હોય છે સપનામાં દેખાતી ચોક્કસ વસ્તુ સાંકેતિક હોય છે ભવિષ્યમાં બનનાર ઘટનાનો આપે છે સંકેત જો આપ નૃત્ય કરતી મહિલા જુઓ છો તો આપને આકસ્મિક થશે ધન લાભ જો આપ આપની જાતને ઊંચાઇ પર જુઓ છો તો આ સપનું પ્રગતિનો આપે છે સંકેત જો આપ સાપને તેના દરમાં જુઓ છો તો આ સપનું પણ શુભ સંકેત આપે છે જો સપનામાં જલતો દીપક જુઓ છો તો આપની આર્થિક સમસ્યાનો અંત સૂચવે છે સપનામાં ખેડૂત –લીલું ખેતર જુઓ છો આ સપનું શુભ ઘટનાનો સંકેત આપે છે