ઘરમાં પોઝિટિવ એનર્જી માટે ફોલો કરો ટિપ્સ ઘરમાં સિંધાલૂ રાખો નકારાત્મક ઊર્જા દૂર થશે ઘરમાં કપૂરની 2 ગોટી રાખો સૂકાઇ જાય તો તેને બદલી દો લિવિંગ રૂમમાં પરિવારની તસવીર લગાવો ઘરમાં તૂટલો કાચ હોય તો દૂર કરો તે નેગેટિવ ઊર્જાનો કરે છે સંચાર