જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ શુક્રવારે તેનો 30મો જન્મ દિવસ મનાવ્યો જ્યોર્જિયાની બર્થ ડે પાર્ટીની તસવીરો વાયરલ જ્યોર્જિયાએ બર્થ ડે પાર્ટીમાં ખુબ મસ્તી કરી હતી જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ અરબાજ સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો જ્યોર્જિયાની પાર્ટીમાં શહનાજ ગિલ પણ સામેલ થઈ હતી બ્લેક ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી હતી જ્યોર્જિયા જ્યોર્જિયાએ મસ્તી કરતી અનેક તસવીરો શેર કરી છે જ્યોર્જિયા પાર્ટી ખુબ ગ્લેમરસ લાગી રહી હતી