દહીં અયોગ્ય રીતે ખાશો તો થશે નુકસાન

દહીં કેવી રીતે ખાવાથી થાય છે ફાયદો

દહીંને ફ્રૂટ સાથે મિક્સ કરીને ક્યારેય ન ખાશો

દહીંમાં ખાંડ મિક્સ કરીને પણ ન ખાશો



દહીંમાં નમક મિક્સ કરીને પણ ન ખાવું

દહીં પ્લેન જ ખાવું ફાયદાકારક છે

દહીંનું સેવન ડિનરમાં ક્યારેય ન કરો

દહી સૂર્યાસ્ત બાદ ન ખાવું જોઇએ

ઉપરોક્ત રીતે ખાવાથી થશે નુકસાન

પાચનતંત્ર પર થશે વિપરિત અસર

દહીનું રાયતુ ખાવાથી વજન વધે છે

માત્ર પ્લેન દહીં ખાવું જ ફાયદાકારક