આ રીતે દૂધ પીશો તો વઘારશે વજન

દૂધ સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર છે

દૂધ પીવાના આયુર્વૈદમાં નિયમ છે

દૂધ જમવાની સાથે ક્યારેય ન પીવું

દૂધમાં ફ્રૂટ મિક્સ કરીને પણ ન પીવું

દૂધમાં સાકર મિક્સ કરીને પણ ન પીવુ

જો આ રીતે પીશો તો વજન વધશે

દૂધ કંઇ પણ મિક્સ કર્યાં વિના પીવો

આ રીતે પીવાથી ફાયદા થશે

બ્લોટિંગ કે ગેસની નહિ થાય સમસ્યા

આ રીતે દૂધ પીવાથી વજન પણ નહી વધે.