Weight loss: ખાલી પેટ આ ડ્રિન્ક પીવાથી બેલી ફેટ ઘટશે

વજન ઉતારવા માટે આ ડિટોક્સ ડ્રિન્કનું કરો સેવન



રાત્રે મેથીના દાણાને પાણીમાં પલાળી દો

આ પાણીનું સવારે ખાલી પેટ કરો સેવન

જીરાને રાત્રે પાણીમાં પલાળી દો

સવારે આ પાણીનું ખાલી પેટ કરો સેવન

હૂંફાળા પાણીમાં લીંબુ અને મધ પણ પી શકો છો

દૂધીનું જ્યુસ ખાલી પેટ પીવાથી વેઇટ લોસમાં મળે છે મદદ

ધાણાના બીજ ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર

ધાણાનું પાણી વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.