ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એવિએશન માર્કેટ છે. એવિએશન ફીલ્ડમાં કરિયર બનાવવા ઇચ્છતા લોકો માટે શાનદાર તક છે આવો જાણીએ કે એર હોસ્ટેસ બનવા માટે શું કરવું પડે છે એર હોસ્ટેસ બનવા માટે ઉંમર 17 થી 26 વર્ષની હોવી જોઇએ તેની ઉંચાઇ ઓછામાં ઓછી પાંચ ફૂટ બે ઇંચ હોવી જોઇએ એવિએશનમાં ગ્રેજ્યુએશન કોર્સ માટે પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી છે સ્કૂલમાંથી ટ્રેનિંગ લેવી પણ ખૂબ જરૂરી છે ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ પણ કરી શકાય છે સાથે ફિઝિકલ ફિટનેસ પણ ખૂબ જરૂરી છે