ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીથી ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે સૌથી મોટી લીડ મેળવી છે.



નવસારીથી પાટીલની 7 લાખ 67 હજાર 927 મતથી જીત થઈ છે



બીજા નંબરે અમિત શાહ છે. ગાંધીનગરથી અમિત શાહની 7 લાખ 43 હજાર 500 મતથી જીત થઈ છે.



રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની 4,84,260 મતની લીડ સાથે ભવ્ય જીત થઈ છે.



જુનાગઢથી રાજેશ ચુડાસમાનો 1,35,494 મતથી વિજય



ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણનો 3,57,758 મતથી વિજય



ભરુચથી મનસુખ વસાવાનો 85,696 મતથી વિજય



દાહોદથી જશવંત ભાભોરનો 3,33,677 મતથી વિજય



ભાવનગરથી નિમુબેન બાંભણિયાનો 4,55,289 મતથી વિજય



પાટણથી ભરતસિંહ ડાભીનો 31 હજાર 876 મતથી વિજય



Thanks for Reading. UP NEXT

મત ગણતરી બાદ ઈવીએમનું શું થાય છે

View next story