મત ગણતરી બાદ ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવે છે



જે એક વિશેષ રીતે ડિઝાઇન કરેલો રૂમ હોય છે



જેમાં મશીનોને કોઈપણ પ્રકારનું નુકસાનથી બચાવવામાં આવે છે



આ સ્ટ્રોંગ રૂમમાં કોઈપણ અનધિકૃત વ્યક્તિ અંદર નથી જવા દેવામાં આવતા



મશીનોને રાખવા માટે વિશેષ રેક અને તિજોરી હોય છે



આ રૂમમાં સીસીટીવી રૂમ અને સુરક્ષાકર્મી તૈનાત હોય છે



ચૂંટણી દિવસ સુધી ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે



ચૂંટણી માટે મશીનો માત્ર અધિકૃત અધિકારી જ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર નીકાળી શકે છે



ચૂંટણી પૂરી થતા પોલિંગ અધિકારી ઈવીએમથી બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટને અલગ કરે છે



જે બાદ ઈવીએમ મશીનો ફરીથી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે.



તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ