ચૂંટણી વ્યૂહરચનાકાર પીકેના નામથી પણ ઓળખાય છે
ABP Asmita

ચૂંટણી વ્યૂહરચનાકાર પીકેના નામથી પણ ઓળખાય છે

તેઓન BJP, JD(U), કોંગ્રેસ, AAP, YSRCP, DMK અને TMCની સેવા આપી ચુક્યા છે.
ABP Asmita

તેઓન BJP, JD(U), કોંગ્રેસ, AAP, YSRCP, DMK અને TMCની સેવા આપી ચુક્યા છે.

તેઓ તેમના કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે. આ કારણથી તે પોતાના પરિવારને સમય આપી શકતા નથી
ABP Asmita

તેઓ તેમના કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે. આ કારણથી તે પોતાના પરિવારને સમય આપી શકતા નથી

બિહારના રોહતાસ જિલ્લાના કોનાર ગામના રહેવાસી પ્રશાંત કિશોરના પિતા સ્વર્ગસ્થ શ્રીકાંત પાંડે ડૉક્ટર હતા.
ABP Asmita

બિહારના રોહતાસ જિલ્લાના કોનાર ગામના રહેવાસી પ્રશાંત કિશોરના પિતા સ્વર્ગસ્થ શ્રીકાંત પાંડે ડૉક્ટર હતા.

ABP Asmita

પીકેના જણાવ્યા મુજબ, તેમના પિતા કોંગ્રેસી હતો, જ્યારે માતા સ્વર્ગસ્થ સુશીલા પાંડે ગૃહિણી હતી અને તે પુત્રની 'આંધળી સમર્થક' હતી

ABP Asmita

પીકેના પરિવારમાં તેમના મોટા ભાઈ અજય કિશોરનો સમાવેશ થાય છે

ABP Asmita

પ્રશાંત કિશોરની પત્નીનું નામ જાનવી દાસ છે, જે મૂળ આસામના ગુવાહાટીની છે. તે વ્યવસાયે ડોક્ટર છે.

ABP Asmita

ક્યારેય પોતાનો જન્મદિવસ ન ઉજવનાર પીકેએ લવ મેરેજ કર્યા હતા.

ABP Asmita

તેણે 20 વર્ષથી કોઈ ફિલ્મ જોઈ નથી, પરંતુ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન તેના પ્રિય અભિનેતા છે.

ABP Asmita

રસપ્રદ વાત એ છે કે પીકે હાલમાં 12 થી 13 હજાર રૂપિયાની કિંમતના શૂઝ પહેરે છે.