ટીવી ગર્લ અવનીત કૌરે ખાસ ફોટોશૂટથી ફેન્સના દિલ જીતી લીધા છે આ વખતે અવનીતે ટાઇટ ડ્રેસમાં ક્લીવેજ બતાવીને પૉઝ વાયરલ કર્યા છે ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ સાથે અવનીતે લૂકને પુરો કર્યો છે આ તસવીરોમાં અવનીત કૌર બ્લેક સ્કિન-ટાઈટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે 22 વર્ષની એક્ટ્રેસ અવનીત કૌર આજકાલ પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ઘણી ચર્ચામાં છે 2010માં રિયાલિટી ડાન્સ શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' બાદ ચમકી હતી એવનીત કૌર આ સુંદર અને ગ્લેમરસ ડ્રેસમાં અવનીત કૌર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે હાલમાં અવનીત અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે અવનીત કૌર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે