સુહાના ખાન તાજેતરમાં જ એરપોર્ટ પર સેક્સી લૂકમાં સ્પૉટ થઇ હતી આ દરમિયાન શાહરૂખની દીકરી સુહાના ખાનનો એરપોર્ટ પર કૂલ લૂક જોવા મળ્યો હતો સુહાના ખાને બ્લેક ડ્રેસમાં પાતળી કમર અને ક્લીવેજ બતાવીને પૉઝ આપ્યા હતા સુહાનાએ પૈપરાજીને એકથી એક ખાસ ચઢિયાતા પૉઝ આપ્યા હતા સુહાના ખાને લૂકને પુરો કરવા ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી કર્યા હતા સુહાના ખાને ફિલ્મ ધ આર્ચીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતુ આ તસવીરોમાં સુહાના ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે સુહાના ખાન આ કિલર લૂકથી તેના ફેન્સને દિવાના બનાવી રહી છે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ સુહાના દરેક લુકમાં ખૂબ જ સુંદર અને સ્ટાઈલિશ લાગે છે તમામ તસવીરો સુહાના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે