ટીવી સ્ટાર ગર્લ મૃણાલ ઠાકુરે એકદમ સેક્સી અદાઓ ફ્લૉન્ટ કરી છે



આ વખતે મૃણાલે બ્લેક એન્ડ વ્હાઇટનું કૉમ્બિનેશન કર્યુ છે



મૃણાલ ઠાકુર આ વખતે બ્લેક કૉટ-લૉન્ગ હેરમાં બાર્બી લૂકમાં જોવા મળી છે



મૃણાલે લૂકને પુરો કરવા ઓપન સિલ્કી લૉન્ગ હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે



ઘણીવાર અભિનેત્રીના નવા લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે



અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ સક્રિય છે



કેમેરાની સામે આ લુકને ફ્લોન્ટ કરતી વખતે મૃણાલે કિલર પોઝ આપ્યા છે



તમામ તસવીરો મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે