કૈથરીન ટ્રેસા એલેક્ઝાન્ડર ટોચની સાઉથ એક્ટ્રેસ છે તેણે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે તેનો જન્મ 10 સપ્ટેમ્બર 1989માં દુબઇમાં થયો હતો તેણે ઇન્સ્ટાગ્રામ પર દેશી લૂકમાં તસવીરો શેર કરી છે તેણે સાડીમાં તસવીરો શેર કરી છે તેણીએ દુબઈમાં 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેણે બેંગલુરુમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. તેણીએ શ્રીકાંતદત્ત વોડેયરના મહારાજા કેલેન્ડર માટે પણ શૂટ કર્યું છે તેણે 2010માં વિજયની સામે કન્નડ ફિલ્મ 'શંકર IPS'માં અભિનયની શરૂઆત કરી હતી All Photo Credit: Instagram