રીવા અરોરા સોશિયલ મીડિયા સ્ટાર છે તેણે ફિલ્મ 'રોકસ્ટાર' (2011) થી કરિયરની શરૂઆત કરી હતી તે સમયે રીવા માત્ર દોઢ વર્ષની હતી. તેણે ઘણી ટેલિવિઝન જાહેરાતોમાં કામ કર્યું છે રીવાને 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' અને 'મોમ' જેવી ફિલ્મોમાં ભૂમિકાઓ મળી હતી ઈન્સ્ટાગ્રામ પર તેના 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. અભિનેત્રી પર જલદી યુવાન દેખાવવા માટે સિન્થેટિક ગ્રોથ હોર્મોન ઈન્જેક્શન લેવાનો આરોપ લાગ્યો છે જેના કારણે તેની ઉંમરને લઈને ઘણી વાર વિવાદો થતા રહે છે. ફેન્સે તેની માતાની પણ ટીકા કરી હતી All Photo Credit: Instagram