ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર કરિશ્મા તન્નાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ઘડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી કરિશ્મા તન્નાનું ટેરેસ પર હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટ સામે આવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં કુલ અંદાજમાં જોવા મળી અભિનેત્રી કરિશ્મા તન્ના

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જ્યારે અભિનેત્રી સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ક્યારેક કરિશ્મા તેના પાત્રોને કારણે તો ક્યારેક તેના લુક્સના કારણે તે હંમેશા સમાચારમાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રોજેક્ટ્સ ઉપરાંત, અભિનેત્રી કરિશ્મા હંમેશા તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કરિશ્મા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ