તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ક્રૂમાં એક્ટ્રેસ તબ્બુ તેનો જલવો બતાવી રહી છે એક્ટ્રેસની એક્ટિંગ તમામને પસંદ આવી રહી છે લોકો તબ્બુની ફિટનેસ પર ફિદા છે 52 વર્ષની વયે તબ્બુ આટલી ફિટ કેમ છે તે જાણવા સૌ કોઈ આતુર છે આવો તમને એક્ટ્રેસનું ફિટનેસ સીક્રેટ જણાવીએ તે જીમના બદલે યોગ અને મેડિટેશનમાં વિશ્વાસ કરે છે એકટ્રોસ રોજ સવારે એક કલાક યોગ અને બે ત્રણ વખત મેડિટેશન કરે છે તે એરોબિક્સ અને કાર્ડિયો એક્સરસાઇઝ પણ કરે છે બ્રેકફાસ્ટ અને ડિનરમાં તબ્બુ હળવો પરંતુ ન્યૂટ્રિશિયસ ખોરાક લે છે શુગર અને પ્રોસેસ્ડ ફૂડના બદલે તે ઘરનું બનેલું જમવાનું પસંદ કરે છે