ઝરીન ખાને ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ખાસ તસવીરોથી ચર્ચા જગાવી છે



ઝરીન ખાને હાલમાં જ ઘરમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો સામે આવી છે



આ વખતે થાઇ હાઇ સ્લિટ રેડ ગાઉનમાં ઝરીને બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે



હેરી બન, પૉનીટેલ, સ્મૉકી મેકઅપ, કાનમાં હેવી જ્વેલરી અને હાઇ હીલ્સ કેરી કરી છે



એક્ટ્રેસે સલમાન ખાનની ફિલ્મ 'વીર'થી હિંદી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું



ઝરીન ખાન બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ છે



ઝરીનનો જન્મ 14 મે 1987ના રોજ મુંબઇમાં એક મુસ્લિમ પશ્તુન (પઠાણ) પરિવારમાં થયો હતો



ખાસ વાત છે કે, ઝરીન ખાનનો ચહેરો કેટરિના કૈફ સાથે મળતો આવે છે



ઝરીન ખાન તમિલ અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સક્રિય છે



તમામ તસવીરો ઝરીન ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે