બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ ભાટિયાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં અદિતિ બિકિનીમાં જોવા મળી રહી છે

અદિતિએ આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

અદિતિ ભાટિયાએ અત્યાર સુધીની શાહિદ કપૂર, સંજય દત્ત અને જોન અબ્રાહમ જેવા કલાકારો સાથે કામ કર્યું છે.

તે અસંખ્ય ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળી છે અને બાળપણથી જ અભિનય કરી રહી છે.

તેણે ટીવી શો યે હૈ મોહબ્બતેંથી લોકપ્રિયતા હાંસલ કરી હતી

તેનો પહેલો ટીવી શો હોમ સ્વીટ હોમ હતો. તે પછી તે ઘર કી લક્ષ્મી બેટીયાં, તુજ સંગ પ્રીત લગાઈ સજના, અને ટશન-એ-ઈશ્ક માં જોવા મળી

તેણી વિવાહ, શૂટઆઉટ એટ લોખંડવાલા, ધ ટ્રેન, અને ચાન્સ પે ડાન્સ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

છેલ્લે તે ફિલ્મ ધ કેરળ સ્ટોરી 2 માં જોવા મળી હતી

All Photo Credit: Instagram