સ્ટાર એક્ટ્રેસ રાશિ ખન્નાનો ફરી એકવાર હૉટ અવતાર જોવા મળ્યો છે આ વખતે હૉટ ગર્લ રાશી ખન્નાએ યલો સાડીમાં પાતળી કમર બતાવી છે રાશિએ પીળી સાડીમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે રાશિ ખન્નાએ ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે લૂકને પુરો કર્યો છે રાશિએ કેમેરા સામે ક્લીવેજ બતાવીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે આ સાઉથ એક્ટ્રસની સુપરહોટ તસવીરો તમારું દિલ જીતી લેશે આ ચમકદાર સાડીમાં રાશિ ખન્ના હોટ અને અતિ સુંદર લાગી રહી છે રાશિ ખન્નાએ આ હોટ લૂકમાં એકથી વધુ આગ લગાવે તેવા હોટ આપ્યા છે અદાકારા રાશિની થોડા સમય પહેલા આવેલી વેબ સિરીઝ 'ફર્ઝી'ને સફળતા મળી છે રાશિની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી છે, લાઇક્સનો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યો છે રાશિ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અને ચર્ચામાં રહેનારી અભિનેત્રીઓમાંથી એક છે તમામ તસવીરો રાશિ ખન્નાના ઇન્સ્ટાગ્રા