સાઉથની સુપરહૉટ ગર્લ શ્રુતિ હાસને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે શ્રુતિ હાસનના નવા સાડી લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે આ વખતે સાઉથ સ્ટાર શ્રુતિ હાસનનું મરુન સાડીમાં શાનદાર ફોટોશૂટ સામે આવ્યું છે શ્રુતિએ રેડ સાડી અને સિલ્વર બ્લાઉઝમાં ખાસ પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે તેણે એક અભિનેત્રી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને ગાયકીમાં પણ કારકિર્દી બનાવી સોહમ શાહ દિગ્દર્શિત ફિલ્મ 'લક'ને શ્રુતિની ડેબ્યૂ ફિલ્મ માનવામાં આવે છે ખાસ વાત છે કે, શ્રુતિ હાસને સ્કૂલના દિવસોમાં પોતાનું નામ બદલી નાખ્યું હતું તમામ તસવીરો શ્રુતિ હાસનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે