ટીવી એક્ટ્રેસ શમા સિકંદરે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

Published by: gujarati.abplive.com

જેમાં તે બ્લેક સાડીમાં જોવા મળી રહી છે

આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

શમા સિકંદર અલગ અલગ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે

તેણે ફિલ્મો, ટીવી અને વેબ સીરિઝમાં સારુ કામ કર્યું છે.

ફોટોશૂટમાં શમા સિકંદર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

શમા સિકંદરે વર્ષ 2022માં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા હતા

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

શમા સિકંદરે 1998માં ફિલ્મ 'પ્રેમ આગ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

All Photo Credit: Instagram