ટીવીની બોલ્ડ અભિનેત્રી ઉર્વશી ધોળકિયા થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે

તેણે થાઈલેન્ડથી પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

46 વર્ષીય ઉર્વશીએ પ્રિન્ટેડ રેડ એન્ડ બ્લેક બિકીનીમાં પોતાના કેટલાક કિલર ફોટા શેર કર્યા છે

ઉર્વશીએ બિકીનીમાં પણ તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કર્યું છે

ઉર્વશી વેકેશન પર એકદમ રિલેક્સ દેખાતી હતી દરેક ક્ષણનો આનંદ માણતી હતી.

ઉર્વશીનો બોલ્ડ બિકીની લુક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.

તે બે નાના પુત્રોની માતા છે. પરંતુ તેની ફિટનેસ અને બોલ્ડ સ્ટાઇલ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે

તે હંમેશા તેના ગ્લેમરસ અને સિઝલિંગ લુક્સથી ચાહકોને મોહિત કરે છે.

ચાહકો હજુ પણ કોમોલિકાના પાત્ર માટે અભિનેત્રીને યાદ કરે છે.

All Photo Credit: Instagram