ભોજપુરી એક્ટ્રેસ ઇશા ગુપ્તા બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે ભોજપુરી એક્ટ્રેસ ઇશા બોલિવૂડની ઇશા ગુપ્તાને પણ ટક્કર આપે છે ઈશા રિતેશ પાંડે સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આ મ્યુઝિક વીડિયોથી ઇશા ગુપ્તાને ઘણી લોકપ્રિયતા મળી હતી. ઇશા ગુપ્તા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે. તે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે ઇશા ગુપ્તા હિમાચલની રહેવાસી છે. તેની કારકિર્દીની શરૂઆત પંજાબી સંગીતથી થઈ હતી. ઇશા ગુપ્તા 2017માં મિસ ફેરનેસ ક્વીન મિસ હિમાચલની વિજેતા પણ રહી ચુકી છે. All Photo Credit: Instagram