કતારમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપ 2022માં મોરોક્કોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

મોરોક્કો પોર્ટુગલને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.

મોરોક્કોના પ્રદર્શનમાં ડિફેન્ડર અશરફ હકીમીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

અશરફ હકીમી પણ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે.

24 વર્ષીય અશરફ હકીમીએ હિબા અબુક સાથે લગ્ન કર્યા છે

હિબા અબુકની ગણના વિશ્વની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે.

હિબા ટ્યુનિશિયન મૂળની સ્પેનિશ મોડલ છે

હિબા ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે

હિબાના ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

All Photo Credit: Instagram