નોનવેજ લોકોને માછલી ખાવી ખૂબ પસંદ હોય છે

માછલી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

તેની સાથે માછલીનું તેલ પણ અનેક બીમારીઓમાં રામબાણ છે

જે લોકો નોનવેજમાં માછલી નથી ખાતા

તેઓ માછલીનું તેલ ડાયટમાં સામેલ કરી શકે છે

ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે



આંખોની રોશની વધે છે



તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે



તે ઓમેગા-2 ફેટી એસિડટની કમી દૂર કરવામાં અસરદાર છે

સાંધાના દુખાવામાં અસરદાર છે