વજન ઉતારવું હોય તો ફૂડ ન ખાશો ફટાફટ વેઇટ લોસ કરવું છે? આ ફૂડનું સેવન સંદતર કરો બંધ મેંદાના લોટની દરેક વાનગી બંધ કરો ઘઉંના લોટની વાનગીને અવોઇડ કરો જંક ફૂડને અલવિદા કરી દો ઓઇલી ફૂડ ન ખાશો ગ્રીન વેજિટેબલ, ફળોનું કરો સેવન