મધનું સેવન કરતાં પહેલા આ જાણી લો


આ સ્થિતિમાં થઇ શકે છે નુકસાનકારક


ગરમ ચીજમાં ક્યારે મધને મિક્સ ન કરો


આ રીતે કરવાથી તે વિષાક્તનું કારણ બને છે.


મધમાં કાર્બોહાઇડ્રેઇટનું પ્રમાણ વધારે હોય છે


મધનું વધુ સેવન કરવાથી બ્લડપ્રેશર વધે છે.


મધને હંમેશા રૂમ ટેમ્પરેચરમાં જ રાખો


મધમાં 28% સુગર હોય છે


વધુ સેવન દાંતને પણ નુકસાન કરે છે.