ગરમીમાં ટેનિંગથી આ રીતે બચો



ગરમીમાં ફરવાથી ટેનિંગ થઇ જાય છે.



એવા ફૂડસ પણ છે, જે સ્કિન ટેનિંગથી બચાવશે



વિટામિન ‘સી’થી ભરપૂર ફળોનું નિયમિત સેવન કરો



વિટામિન ‘સી’થી ભરપૂર ફૂડ સ્કિન ટેનિંગથી બચાવશે



વિટામિન ‘સી’થી ભરપૂર ફૂડથી સ્કિન ગ્લોઇંગ થશે.



દાડમ ખાવાથી પણ ત્વચા પર ગરમની અસર ઓછી થાય છે



શક્કરિયા ખાવાથી સનબર્ન અને ટેનિંગથી બચી શકાય છે.



ફલાવરમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે UV કિરણોને શોષી લે છે



આ ફૂડને ડાયટમાં સામેલ કરીને ગરમીમાં સ્કિનને હેલ્ધી રાખી શકો છો