આ લોકોએ ન ખાવું જોઇએ પપૈયું પપૈયું સ્વાસ્થ્ય માટે હિતકારી છે. તેમાં વિટામિન ફાઇબર,મેગ્નેશિયમ છે. જો કે કેટલીક પરિસ્થિતિમાં ન ખાવું જોઇએ જે લોકોને સ્કિન એલર્જી થતી હોય તેને ન ખાવું પપૈયાથી એર્લેજિક લોકોને ચકમા થઇ શકે છે માથામાં દુખાવો, ચક્કર સોજોની સમસ્યા થઇ શકે છે. જે લોકોનું સુગર લેવલ લો રહે છે તેને ન ખાવું જોઇએ પ્રેગ્નન્સીમાં ભૂલથી પણ પપૈયાનું સેવન ન કરવું પપૈયનું પેપેન કોશિકા ઝિલ્લીને નુકસાન કરે છે. વધુ પપૈયાનું સેવન ડાઇજેશન સિસ્ટમને બગાડે છે.