રવિવારે આ કામ કરવાથી થશે ધનલાભ રવિવાર સૂર્ય દેવને સમર્પિત છે. રવિવારે સૂર્ય પૂજાથી માન વધશે સૂર્ય પૂજાથી ધનમાં થશે વૃદ્ધિ રવિવારે માછલીને લોટની ગોળી આપો રવિવારા કિડિયારૂં પૂરવાથી થશે ધનલાભ ભૂખ્યાને ભોજન ખવડાવાથી થશે લાભ રવિવારે ઘઉંનું દાન કરવાથી થશે પ્રગતિ