સપનામાં આ વસ્તુ જોવી ધનલાભના છે સંકેત સપનામાં તૂટેલો દાંત જુઓ તો ધનલાભના છે સંકેત એરિંગનું દેખાવવું ધનલાભ સૂચવે છે. ગુલાબનું ફુલ દેખાવવું મતલબ લક્ષ્મી પ્રસન્ન છે સપનામાં વરસાદ દેખાવો ધનલાભ સૂચવે છે. ઘોડાની સવારી કરતા જોવું ધનલાભ અપાવે છે. સપનામાં લીલું પાન જોવું ધનલાભ સૂચવે છે. સપનામાં સાપ જોવો ધનલાભ સૂચવે છે. શૃંગાર કરતી મહિલાને સપનામાં જોવી શુભ છે સપનામાં ખુદને વરસાદમાં ભીંજાતા જોવું શુભ