હળદરના આ ઉપાયથી દરેક કાર્યમાં મળશે સફળતા હળદરના પ્રયોગથી ગુરૂદોષ થશે દૂર વેપાર અને કરિયર સંબંધિત સમસ્યા છે? સ્નાનના પાણીમાં ચપટી હળદર નાખો આ પાણીથી સ્નાન કરવાથી સમસ્યા થશે દૂર હળદરના આ પ્રયોગથી કરિયરમાં ગ્રોથ થશે વિવાહમાં વિઘ્ન આવતાં હોય હળદરનો કરો ઉપાય મા ગૌરીને સિંદૂર અથવા હળદર અર્પણ કરો પૈસાની તંગીની સમસ્યામાં હળદરનો કરો ઉપાય હળદરને કપડામાં લપેટી પાંચ ગાંઠ મારી તિજોરીમાં મૂકો