કાશ્મીરમાં તીવ્ર ઠંડી યથાવત છે શિમલામાં હિમવર્ષાની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં તાપમાન શૂન્યથી નીચે છે ગુલમર્ગ લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી હિમવર્ષા પછીનું દ્રશ્ય મોલ રોડ પરથી બરફ હટાવવાનું કામ ચાલુ છે હવામાનનો આનંદ માણતા પ્રવાસીઓ સફેદ ચાદરમાં ઢંકાયેલી ખીણ મનાલીમાં ચારે બાજુ બરફ છે હિમવર્ષા પછી રોડ જામ