હીટસ્ટ્રોક દૂર કરે છે શરીરમાં બળતરા ઘટાડે છે ચહેરાના ખીલ ઘટાડે છે ચહેરાના ડાઘ હળવા કરે છે માથાના દુખાવામાં ફાયદાકારક છે મચ્છરોથી બચાવે છે શરદી અને ખાંસીને દૂર રાખે છે દાંતના દુઃખાવાથી રાહત આપે છે ઉલટીથી રાહત આપે છે મનને શાંત કરવામાં મદદ કરે છે