શું લેપટોપને દરરોજ બંધ કરવું જોઇએ. જાણો એમ કરવાના ફાયદા અને નુકસાન જાણીએ



લેપટૉપ આજના સમયમાં મોબાઇલની જેમ જરૂરિયાતનું સાધન બની ગયુ છે



ઓટીટી પર સીરિઝ જોવાથી લઇને કોલેજ-ઓફિસના પ્રોજેક્ટનું તમામ કામ લેપટોપમાં કરીએ છીએ



એવામા આપણુ લેપટોપ સતત ઓન રહે છે અને ક્યારેક આપણે જરૂર ના હોય ત્યારે તેને સ્લીપ મોડમાં રાખીએ છીએ



સૌથી મોટો સવાલ છે કે શું કામ ખત્મ થયા પછી લેપટોપને દરરોજ બંધ જોઇએ કે નહીં.



દરરોજ લેપટોપ બંધ કરવાથી બેટરીની બચત થાય છે. તમે જ્યારે ઓન કરશો અગાઉ જેટલી બેટરી મળશે



લેપટોપ બંધ કરવાની સિસ્ટમને આરામ મળશે. જેના કારણે તે લાંબા સમય સુધી ચાલી શકે છે



સિસ્ટમને બંધ કરવાથી ડેટા ચોરીનો ખતરો ઓછો થઇ જાય છે



જો તમે અનેક દિવસો સુધી પ્રોજેક્ટ પર કામ કરતા હોય તો સ્લીપ મોડ અથવા હાઇબરનેટ મોડ પર રાખી શકો છો



જો તમે લેપટોપને દિવસમાં કેટલાક કલાક કામ કરો છો તો તેને બંધ કરવું એકમાત્ર સારો વિકલ્પ સાબિત થશે.