આજકાલ ફોન જીવનનો એક ભાગ બની ગયો છે



ફોનથી અનેક કામો ઘરે બેઠા પતાવી શકાય છે



પરંતુ કેટલીક આદતોને કારણે તમારો ફોન ખરાબ થઈ શકે છે



ફોન હંમેશા 30 ટકા બેટરી હોય ત્યારે જ ચાર્જ કરી લેવો



ફોનની સેલ્ફ લાઈફ વધારવા હંમેશા કવરનો ઉપયોગ કરો



સમયસર અપડેટ કરતા રહો



લાંબા સમય સુધી પાણીમાં રાખવાથી ફોનને નુકસાન થઈ શકે છે.



ચાલું ચાર્જીંગે ફોનમાં વાત કે ગેમ ન રમો



ફોન ચાર્જ માટે સસ્તા કેબલ ખરીદશો નહીં



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે