ટીના દત્તા ટીવીની જાણીતી અભિનેત્રી છે ટીના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે ટીનાની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે ટીના ટીવી પર વહુના પાત્રમાં જોવા મળી ચૂકી છે ટીવીની આ વહુ રિયલ લાઈફમાં બહુ બોલ્ડ છે ટીનાના ઈન્સ્ટા પર 3 મિલિયન જેટલા ફોલોઅર્સ છે ટીના તેની ફેશન માટે જાણીતી છે ફીટનેસના મામલે પણ ટીના અવલ્લ છે (All Photos-Intagram)