વ્યાજ દરમાં વધારા અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે 2022 ભારતના શેરબજારો માટે અસ્થિર રહ્યું.

જોકે કેટલાક રોકાણકારોએ ઓછા જાણીતા પેની સ્ટોક્સમાં રોકાણ કરીને નસીબ ચમકાવ્યું.

Kaiser Corporation: 2022નો સૌથી મોટો મલ્ટિબેગર સ્ટોક 1,959 ટકાથી વધુ ઉછળ્યો. 2022ની શરૂઆતમાં શેર રૂ. 2.80 પર ટ્રેડ થયો હતો અને હાલમાં રૂ. 57 પર છે

Alliance Integrated Metaliks: વર્ષની શરૂઆતમાં, શેર રૂ. 2.71 પર ટ્રેડ થયો હતો અને હાલમાં તે 1,578 ટકાના વધારા સાથે રૂ. 45 પર છે.

Hemang Resources: કંપની કોલસાની સપ્લાયર છે. શેર વર્ષની શરૂઆતમાં રૂ. 3.09 થી 1,612 ટકા વધી રૂ. 53 થયો છે.

KBS India: આ શેર વર્ષની શરૂઆતમાં રૂ. 9.50થી 1,378 ટકા વધીને રૂ. 141 થયો છે. 2021માં શેર લગભગ 140 ટકા વધ્યો.

Sonal Adhesives : સ્ટોક રૂ. 9.30 થી 1,359 ટકા વધીને રૂ. 136 થયો હતો. કંપની પ્લાસ્ટિક દોરડા, સ્વ-એડહેસિવ ટેપ અને એક્રેલિક એડહેસિવ બનાવે છે.

Beekay Niryat: આ સ્ક્રિપ વર્ષની શરૂઆતમાં રૂ. 7 થી 1,000 ટકા વધીને રૂ. 80 પર પહોંચી છે. કંપની શણ અને શણના ઉત્પાદનોમાં વેપાર કરે છે અને લોન સિન્ડિકેટ કરે છે.

Ashnisha Industries: સ્ટોક રૂ. 0.96 થી રૂ. 1,000 ટકાથી વધુ વધીને રૂ.10 પર પહોંચ્યો છે.

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે