શું આપ થોડા મહિનામાં જ પૈસા ડબલ કરવા ઇચ્છો છો? પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં કરો રોકાણ આ સ્કિમમાં રોકાણથી પૈસા થશે ડબલ થોડા મહિનામાં રકમ કરી દેશે ડબલ આ સ્કિમનું નામ કિસાન વિકાસ પત્ર છે આ સ્કિમમાં 6.9 ટકા ઇન્ટરેસ્ટ રેટ મળે છે. આ સ્કિમમાં પૈસા 123 મહિનામાં થશે ડબલ આ સ્કિમાં 1 લાખ રોકશો તો મેચ્યોરિટિએ 2 મળશે કોઇ પણ પોસ્ટ ઓફિસમાં જઇને આપ આ કરી શકો છો