અતિરેક કાજુનું સેવન ટાળો


કાજુના સેવનથી થાય છે નુકસાન?


કાજુ વધુ ખાવાથી આ 5 નુકસાન થશે


કાજુના વધુ સેવનથી માથામાં દુખાવો થશે.


કાજુમાં કેલેરીની માત્રા વધુ હોય છે.


જે વજન વધવાનું બને છે કારણ


કાજુના સેવનથી સ્કિન એલર્જી થઇ શકે છે.


ખંજવાળ, ચકામા થાય તો સેવન ટાળો


વધુ ખાવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.


વધુ સેવનથી ડાયરિયા પણ થઇ શકે છે