ઈડર બેઠક પરથી હિતુ કનોડિયાની ટિકિટ કાપવામાં આવી છે જ્યારે આ બેઠક પર રમણભાઇ વોરાને ટિકિટ આપવામાં આવી છે.

ડીસા બેઠક પરથી શશિકાંત પંડ્યાની ટિકિટ કાપવામાં આવી છે તેમના સ્થાને પ્રવિણ માલીને ટિકિટ અપાઇ છે.

રાવપુરા બેઠક પરથી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઇ છે. તેમના સ્થાને બાલકૃષ્ણ શુક્લાને ટિકિટ અપાઇ છે.

વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી છે. તેમના બદલે અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઇ છે તેમના બદલે આ બેઠક પર ઉદય કાનગડને ટિકિટ અપાઇ છે.

રાજકોટ દક્ષિણ બેઠક પરથી ગોવિંદ પટેલની ટિકિટ કાપવામાં આવી છે. તેમના સ્થાને રમેશ ટિલાળાને ટિકિટ આપવામાં આવી છે.

એલિસબ્રિજ બેઠક પરથી રાકેશ શાહની ટિકિટ કાપવામાં આવી છે.


સાબરમતી બેઠક પરથી અરવિંદ પટેલની ટિકિટ કાપવામાં આવી છે. તેમના સ્થાને ડૉક્ટર હર્ષદભાઇ પટેલને ટિકિટ અપાઇ છે.

મણીનગર બેઠક પરથી સુરેશ પટેલની ટિકિટ કપાઇ છે.

વેજલપુર બેઠક પરથી કિશોર ચૌહાણની ટિકિટ કાપવામાં આવી છે.