ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે.

182માંથી કુલ 160 ઉમેદવારના નામની જાહેરાત થઈ છે.

160માંથી 14 મહિલાઓને પણ ટિકિટ મળી છે.

160માંથી 14 મહિલાઓને પણ ટિકિટ મળી છે.

દિલ્હીથી આ નામોની જાહેરાત કરવામાં આવી છે.

69 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે, જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે

13 એસસી. 24 એસટી, ચાર ડોક્ટર, ચાર પીએચડી ઉમેદવારનો ટિકિટ અપાઈ છે

પ્રથમ તબક્કાના યાદીમાં ભાજપે બે સાધુ સંતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે

Thanks for Reading. UP NEXT

ગુજરાત ચૂૂંટણીઃ ભાજપના કયા નેતાઓના કપાયા પત્તા ?

View next story