ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો.

જેમાં ખેતી, આરોગ્ય અને યુવા રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું.

ભાજપે 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીનું વચન આપ્યું.

સિવિલ એવિએશનમાં NO.1 બનશે ગુજરાત

સિવિલ એવિએશનમાં NO.1 બનશે ગુજરાત

સમગ્ર ગુજરાતને આવરી લેતો 4-6 લેનનો 3,000 કિ.મી. લાંબો પરિક્રમા પથ બનાવવામાં આવશે

ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવામાં આવશે

આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લાવવામાં આવશે

₹80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરૂ કરાશે

₹25,000 કરોડના ખર્ચે ગુજરાતના સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવશે

₹10,000 કરોડના રોકાણ સાથે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષનું નિર્માણ કરાશે

Thanks for Reading. UP NEXT

ગુજરાત ચૂંટણીમાં ધૂમ મચાવશે રવિ કિશનનું આ ગીત

View next story